Morbi : લજાઈ નિવાસી લીલાબેન વિઠલાપરાનું અવસાન

- text


મોરબી : લજાઈ નિવાસી લીલાબેન મગનભાઈ વિઠલાપરા (ઉં.વ. 78) તે ગુણવંતભાઈ વિઠલાપરા અને જીતેન્દ્રભાઈ વિઠલાપરાના માતાનું તારીખ 23-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-6-2024 ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાને લજાઈ મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text