Morbi : બગથળા ગામે પોલિયો રવિવારની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબીના બગથળા ગામે તારીખ 23 જૂન ને રવિવારના રોજ પોલિયો રવિવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગામના નાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ તકે સીડીપીઓ મયુરીબેને બુથની મુલાકાત લીધી હતી. સાથે આઈસીડીએસ આંગણવાડી વર્કર મનિષાબેન, પ્રભાબેન, આશા વર્કર તુષાબેન, સરોજબેને પણ હાજરી આપી હતી.

- text

- text