મોરબી નિવાસી સુભાષચંદ્ર ઘેલાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુભાષચંદ્ર વિનોદરાય ઘેલાણી (ઉં.વ. 70) તે સ્વ. વિનોદરાય મગનલાલ ઘેલાણીના પુત્ર, સુરેશભાઈ, હસમુખભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, કલાબેન, ભાવનાબેન, વીણાબેનના ભાઈ, પુનિતાબેનના પતિ, જીજ્ઞેશભાઈ, દીપેનભાઈના પિતા, જયંતીલાલ મેંઢાના જમાઈ, રવિભાઈ સુરેશભાઈ ઘેલાણી, જતીનભાઈ હસમુખભાઈ ઘેલાણીના કાકાનું તારીખ 23-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 24-6-2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text