હળવદના પ્રતાપગઢ ગામે બિયરના બે ડબલા સાથે યુવાન પકડાયો

- text


હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામના પાટિયા નજીકથી હળવદ પોલીસે આરોપી હરેશ ઉર્ફે અનિયો બાબુભાઇ પાટડીયા ઉ.30 નામના શખ્સને ગોડ ફાધર લિઝન્ડરી બિયરના 2 ટીન કિંમત રૂપિયા 200 સાથે પકડી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text