મોરબીના અરૂણોદય સર્કલ નજીક વોડકાની 4 બોટલ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે અરૂણોદય સર્કલ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી નિલેષભાઇ પ્રકાશભાઇ જોબનપુત્રા રહે. ભારતનગર મફતીયાપરા સર્કીટ હાઉસ સામે મોરબી વાળાને ડેનીમ-૩૦ બ્રાન્ડ ઓરેન્જ વોડકાની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text