મોરબી સર્કિટ હાઉસ સામેથી દારૂની 15 બોટલ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સર્કિટ હાઉસ સામે આવેલ ભારતનગરમાંથી આરોપી ફારૂક દિલાવરભાઈ જેડા નામના શખ્સને ડેનીમ-૩૦ ઓરેન્જ બ્રાન્ડ વોડકાની 15 બોટલ કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text