વાંકાનેર બાઉન્ડ્રી નજીક અચાનક બેભાન બની જતા યુવાનનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠાકરધણી હોટલે અચાનક બેભાન બની જતા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામની શ્રવણ સોસાયટીમાં રહેતા કાળુભારતી દિનેશભારથી ગોસ્વામી ઉ.35નું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text