મોરબીના રફાળેશ્વર નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક દરીયાલાલ હોટલ પાસે GJ-03-DL-6394 નંબરનું બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના રહેવાસી અસલમભાઇ હારૂનભાઇ તરીયા ઉ.23નું અકસ્માતે બાઈક સ્લીપ થઇ જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text