VACANCY : માહી સિરામિકામાં એક્સપોર્ટ વર્ક માટે 3 બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત માહી સીરામિકા એલએલપીમાં એક્સપોર્ટ વર્ક માટે ત્રણ બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● એક્સપોર્ટ વર્ક – 3 (F)
અનુભવ : મિનિમમ 2 વર્ષ
ગુડ સેલેરી + ઇન્સેન્ટીવ & બોનસ
વર્કિંગ ટાઈમ : 9થી 6
રવિવારે રજા


માહી સિરામિકા એલએલપી
સરદાર પટેલ આર્કેડ,
એસપી રોડના નાકે,
લીલાપર કેનાલ રોડ, મોરબી
મો.નં.8799129033