મોરબીના આંગણે બનતી SUNIFY સોલાર પેનલ ઇન્ટરનેશનલ માર્કેટમાં મચાવી રહી છે ધૂમ

 

મોરબીવાસીઓ માટે ખાસ વ્યાજબી ભાવે સોલાર પેનલ ઇન્સ્ટોલ પણ કરી અપાશે : સોલાર પેનલ 25 વર્ષની વોરંટી સાથે નાખી અપાશે, આખી સિસ્ટમની 5 વર્ષની ફ્રી સર્વિસ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એકમાત્ર સોલાર પેનલના મેન્યુફેક્ચરર SUNIFY વિશ્વભરમાં સોલાર પેનલનું વેચાણ કરી મેઈક ઇન મોરબીનું સપનું સાકાર કરી રહ્યા છે. હવે તેઓએ મોરબીમાં ઘરે કે ફેકટરીમાં પણ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી આપવાની સર્વિસ શરૂ કરી છે. તો આજે જ સંપર્ક કરો.

માળિયા- પીપળીયા હાઇવે ઉપર SUNIFY સોલાર LLP કાર્યરત છે. જે મોરબીની એકમાત્ર સોલાર પેનલ બનાવતી અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી કંપની છે. આ કંપની વાર્ષિક 250 મેગાવોટ સોલાર પેનલનું પ્રોડક્શન કરે છે. દેશભરમાં તેની સોલાર પેનલનું વેચાણ કરે છે. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ વ્યાજબી ભાવે આપવાની નેમ સાથે તેમના દ્વારા ખાસ મોરબીવાસીઓ માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની સર્વિસ પણ શરૂ કરી છે.

જેમાં સોલાર પેનલમાં 25 વર્ષની વોરંટી આપવામાં આવશે. આ સાથે આખી સિસ્ટમની 5 વર્ષ ફ્રી સર્વિસ કરાવી આપવામાં આવશે. આ ઉપરાંત સાઇટ સર્વેની પણ ફ્રી સર્વિસ આપવામાં આવશે. હાલ સરકારની સૂર્યઘર યોજનાનો હેઠળ રૂ.78 હજારની સબસીડી આપવામાં આવી રહી હોય, આજે જ સોલાર ઇન્સ્ટોલ કરાવવા તથા માહિતી મેળવવા સંપર્ક કરો.


જરૂરી ડોક્યુમેન્ટ

● લાઈટબીલ
● વેરાપોચ
● આધારકાર્ડ
● પાસપોર્ટ સાઈઝ ફોટો
● કેન્સલ ચેક


પ્લાન્ટ :
સર્વે નં.624 પૈ1
માળિયા- પીપળીયા હાઇવે,
મોરબી

ઓફિસ :
શિવશક્તિ આર્કેડ,
ત્રીજો માળ,
એચડીએફસી બેન્ક પાસે,
શક્તિ પ્લોટ મેઈન રોડ,
મોરબી
મો.નં.8141455571
મો.નં.8141455572