વાંકાનેરમાં જામગરી બંદૂક સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ ઉપર શિવજી મંદિર પાસેથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે આરોપી હાજીભાઈ ઇબ્રાહિમભાઈ મોવર ઉ.40 નામના શખ્સને દેશી બનાવટની સિંગલ બેરલ જામગરી બંદૂક કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text