મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ મારમોલા વિટ્રીફાઇડ નામના સિરામિક કારખાનામાં કામ કરતા ચૌધરી સહાની મહેશ્વર સહાની ઉ.36 નામના યુવાનને કામ કરતા સમયે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text