VACANCY : POLLENS ગ્રેનિટોમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ POLLENS GRANITO LLPમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ ઇમેઇલ કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે 10:30 થી 6 દરમિયાન આવવાનું રહેશે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 3
મો.નં.9909355551
ઇમેઇલ : [email protected]

● એક્સપોર્ટ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ-5
મો.નં.9909355552
ઇમેઇલ : [email protected]


POLLENS GRANITO LLP
સર્વે નં.587P, વિરાટનગર સામે,
જેતપર રોડ, શાપર, મોરબી