- text
હળવદ : હળવદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સંજય કેશભાઈ સુરેલા ઉ.28 નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય, બોલપેન તેમજ રોકડા રૂપિયા 910 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
- text
- text