વાંકાનેરના જામસર ગામે વિદેશી દારૂના 77 પાઉચ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે તાલુકાના જામસર ગામે સરકારી નિશાળ પાછળ ખરાબામા દરોડો પાડી આરોપી મુકેશ રાણાભાઈ ડાભી ઉ.25 નામના યુવાનને વિદેશી દારૂ રોયલ ક્લાસિક બ્રાન્ડ 180 મીલીના 77 પાઉચ કિંમત રૂપિયા 7700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text