ગોલ્ડન જ્વેલ્સમાં 24મી સુધી ધમાકેદાર ઓફર : મેકિંગ ચાર્જમાં 50% ડિસ્કાઉન્ટ

 

પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા : 5 લક્કી વિનરને મળશે મેકિંગ ચાર્જીસ ઉપર 100 ટકા કેશબેક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગોલ્ડન જ્વેલ્સના રાજકોટ ખાતેના શો-રૂમમાં 24 જૂન સુધી ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં મેકિંગ ચાર્જ ઉપર 50% ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે લક્કી ડ્રો પણ ગોઠવવામાં આવ્યો છે. તો આજે જ આભૂષણોની ખરીદી કરવા પધારો.

રાજકોટના કોટેચા ચોકમાં ગોલ્ડન જ્વેલ્સ શો-રૂમ કાર્યરત છે. જ્યાં પ્રીમિયમ અને એક્સકલુસિવ ડિઝાઇનર જવલેરીની વિશાળ રેન્જનો અદ્યતન ડિસ્પ્લે, અલગ અલગ પ્રીમિયમ સિટીંગ લોન્જ, સ્પેશિયલ બ્રાઈડલ લોન્જ અને ચેન્જીગ રૂમની સુવિધા આપશે આપને જ્વેલરીની ખરીદીનો અલગ જ અનુભવ આપે છે. અહીં મેન & વિમેન માટે એન્ટિક, રજવાડી, પોલકી, લાઈટ વેઈટ, વેસ્ટર્ન કલેક્શન અને યુનિક ડિઝાઈન અદ્ભુત કારીગરીનું કલેક્શન મુકવામાં આવ્યું છે.

આ શો-રૂમને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં મેકિંગ ચાર્જ ઉપર 50 %નું ડિસ્કાઉટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 5 લક્કી વિનરને મેકિંગ ચાર્જીસ ઉપર 100 % કેશબેક આપવામાં આવશે. તો આજે જ ખરીદી કરવા પધારો અને આ ધમાકેદાર ઓફરનો લાભ લ્યો.

(રવિવારે શો રૂમ ફૂલ ડે ઓપન રહેશે)
સરનામું : ગોલ્ડન જ્વેલ્સ
શોપ નંબર 2, ગ્રાઉન્ડ ફ્લોર, યુનિટી પ્રાઇડ,
રાજકોટ નાગરિક બેંકની બાજુમાં,
કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ
સંપર્ક : 9586886875

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)