દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક : કલાકારો અને આરાધકોના તમામ ઇન્સ્ટ્રુમેન્ટની વિશાળ વેરાયટી

30થી વધુ જાતના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ : હાર્મોનિયમ, તબલા, ઢોલ, ડાક, ડમરુ, ગિટાર, બેન્ઝોથી લઈ ઇલેક્ટ્રિક આરતી અને સાઉન્ડ સિસ્ટમ સહિતની આઇટમો મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિકમાં સંગીતપ્રેમી અને સુરપ્રેમી કલાકારો, આરાધકો માટે 30થી વધુ પ્રકારના સાધનો નવા જ સ્ટોકમાં મળશે. અહીં હાર્મોનિયમ, તબલા, ઢોલ, ડાક, ડમરુ, ગિટાર, બેન્ઝોથી લઈ ઇલેક્ટ્રિક આરતી અને સાઉન્ડ સિસ્ટમ સહિતની આઇટમો મળશે. તો એક વખત રૂબરૂ જરૂર મુલાકાત લ્યો.


● હાર્મોનિયમ
ફિક્સ પેટી, બેગપેટી, સિંગલ ધમણ, ડબલ ધમણ, સાત ધમણ, 2 લાઈન, 3 લાઈન, 9 સ્કેલ, 11 સ્કેલ, 13 સ્કેલ, વીથ કપ્લર


● તબલા જોડી
( સ્ટીલની હથોડી, ગાદલી અને વોટરપ્રુફ થેલા સાથે) (લુધીયાણા પંજાબના સ્ટીલનું ભોણ 1 વર્ષની ગેરેન્ટી સાથે)


● ઢોલક
ચાવીવાળા, દોરીવાળા


● ઢોલ
લાકડાનો, સ્ટેનલેશ સ્ટીલનો


● ઢોલ ત્રાંસા
બધી સાઈઝની પડી પણ મળશે


● મંજીરા
( અંજારના) તમામ સાઈઝમાં


● ઝાંઝ
પિતળ અને કાસાના


● ટોકરા, ઝાલર
નાની ટોકરી પણ મળશે ( અંજારના)


● ઇલેક્ટ્રિક આરતી
શંખ ધ્વનિ સાથે ( જસદણની)


● ઇલેક્ટ્રિક આરતી બોક્સ
મ્યુઝિકલ વીથ એમ્પ્લીફાયર અને માઈક


● ખંજરી, ડફલી, કરતાલ, ઘૂઘરા(સ્ટીલના)


● સાઉન્ડ સિસ્ટમ
એમ્પ્લીફાયર, માઇક્રોફોન, કેબલ, માઈકસ્ટેન્ડ


● બેન્ઝો
ઇલેક્ટ્રિક ફિટિંગ


● ગિટાર
ઇલેક્ટ્રિક, સાદી


● ડમરુ, ડાક
સ્ટીલ બોડી, વુડન બોડી


● બેબી ઢોલક, બેબી ડમરૂ


● બેબી રામસાગર


● બંસરી


● રિચાર્જેબલ સ્ટીરિયો બોક્સ
બ્લુટુથ, યુએસબી, ઇકો કોડ લેશ માઈક સાથે ( મોબાઈલના ચાર્જરથી ચાર્જ થઈ શકે)


દાદા હાર્મોનિયમ એન્ડ મ્યુઝિક
વિરાટ કોમ્પ્લેક્ષ-2, બીજા માળે, સ્કાય મોલ અને ગાંધીના કારખાનાની વચ્ચે, ઉમિયા સર્કલથી આગળ, શનાળા રોડ, મોરબી
મો.નં.9978902834