મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં પાર્સલ સર્વિસ પુરી પાડતા ખ્યાતનામ ફાલ્કન કાર્ગોમાં 2 લેડીઝ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં.8460001569 ઉપર વોટ્સએપ કરવા જણાવાયુ છે.કોમ્પ્યુટર ઓપરેટર - 2 (F)સ્કિલ : કોમ્પ્યુટર ઓપરેટિંગ સ્કિલ, ટેલિફોનિક ટોકિંગ સ્કિલફાલ્કન કાર્ગોસમર્પણ હોસ્પિટલની સામે,મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.નં.9327055055