હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર રહેતા અને ઝેરોક્ષની દુકાન ધરાવતા મુકેશ હરિલાલ પુરાણી નામના યુવાનનો વિવો કંપનીનો રૂપિયા 7000ની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.