નાની વાવડી ખાતે આજે રાત્રે ભવાઈનું આયોજન

- text


નાની વાવડી : નાની વાવડી ગામે ધણ ચોક પાસે આજે રાત્રે ભવ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વેજલપર વાળા નાયક મહેન્દ્રભાઈ તથા પ્રફુલ્લભાઈ તરફથી ભવાઈ પ્રેમી ભાઈઓ અને બહેનો અને બાળકોને ભવાઈ નિહાળવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text