મોરબીના વીસી ફાટક નજીકથી દારૂની બાટલી સાથે રીક્ષાચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના વીસી ફાટક નજીકથી રીક્ષા ચાલક આરોપી જીગ્નેશ રૈયાભાઈ ટોટા રહે.ન્યુ રેલવે કોલોની, નવલખી રોડ, મોરબી વાળાને 50 – 50 બ્રાન્ડ ઓરેન્જ વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text