મોરબી : મોરબી નિવાસી કેશવજીભાઈ ખોડાભાઈ ચંદ્રોલા (ઉ.વ.72)નું તારીખ 17-6-2024ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સુદર્શન સોસાયટી, રામકો બંગ્લોઝની બાજુમાં પ્લોટ નં. 5, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.