મોરબી : કેશવજીભાઈ ખોડાભાઈ ચંદ્રોલાનું અવસાન

- text


મોરબી : કેશવજીભાઈ ખોડાભાઈ ચંદ્રોલા તે રજનીભાઇ, પરેશભાઈના પિતા, મગનભાઈ, ધીરજલાલના ભાઈ, જયંતીલાલ તથા રશ્મિનભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને ગુરૂવારે સવારે 8થી 10 કલાકે સુદર્શન સોસાયટી, રામકો બંગલોઝની બાજુમાં, પ્લોટ નં.5, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text