મશીનરી કે રો-મટિરિયલ્સના ઈમ્પોર્ટની પ્રોસેસમાં ગૂંચવણ છે ? તો શેઠ કન્સલ્ટનસી આપશે એ ટુ ઝેડ સોલ્યુશન

 

EPCG લાઇસન્સના EODC પહેલાં કસ્ટમ્સ અથવા DGFTમાંથી બેન્ક ગેરેન્ટી છોડાવવાની તેમજ DGFTમાંથી EPCG કે એડવાન્સ લાઇસન્સનું EODC કરાવી આપવાની સર્વિસ પણ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કોઈ પણ ઉદ્યોગોની મશીનરી કે રો-મટિરિયલ્સના ઈમ્પોર્ટની પ્રોસેસમાં ગૂંચવણ છે ? તો સૌથી વિશ્વાસનીય એવી શેઠ કન્સલ્ટનસી એ ટુ ઝેડ સોલ્યુશન આપશે. માટે આજે જ સંપર્ક કરો.

જામનગરમાં છેલ્લા 1958થી શેઠ કન્સલ્ટન્સી સર્વિસ કાર્યરત છે. જે હાલ સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સર્વિસ પુરી પાડે છે. EPCG લાઇસન્સના EODC પહેલાં કસ્ટમ્સ અથવા DGFTમાંથી બેન્ક ગેરેન્ટીને છોડવાની જટિલ પ્રોસેસ સર્વિસ અહીંથી સરળ રીતે પુરી પાડવામાં આવે છે. આ સાથે DGFTમાંથી EPCG કે એડવાન્સ લાઇસન્સનું EODC કરાવી આપવાની સર્વિસ પણ અહીંથી પુરી પાડવામાં આવે છે.

શેઠ કન્સલ્ટન્સી સર્વિસ
બી 30, જીઆઇડીસી
ઉદ્યોગનગર, જામનગર
જયેશ શેઠ
મો.નં.9512318700

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)