મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલ ખ્યાતનામ લોગઈન ટાઇલ્સ LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુકોને નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.● માર્કેટિંગ સ્ટાફ- 5અનુભવ : 1 વર્ષસેલેરી : બેઝડ ઓન ઇન્ટરવ્યૂલોગઈન ટાઇલ્સ LLP લેટેસ્ટ સિરામિક ઝોન, ઈશાન સિરામિક ઝોન પાછળ, 8-એ નેશનલ હાઇવે, લાલપર, મોરબીમો.નં. 9512085747