VACANCY : TREE TILE LLP માં 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ TREE TILE LLP માં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઈમેલ કરવા જણાવાયુ છે.


એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ – 5
અનુભવ : મિનિમમ 1થી 2 વર્ષ


TREE TILE LLP
શક્તિ ચેમ્બર,
8એ નેશનલ હાઇવે,
મોરબી
9712704400
EMAIL:- [email protected]