પીઠડ નિવાસી વનિતાબેન વાંસજાળીયાનું અવસાન

- text


 

 

મોરબી : જોડીયા તાલુકાના પીઠડ ગામ નિવાસી વનિતાબેન ભાણજીભાઈ વાંસજાળીયા (ઉં.વ. 48) તે ભાણજીભાઈ લક્ષ્મણભાઈ વાંસજાળીયાના પત્ની, મુકેશભાઈ શામજીભાઈ વાંસજાળીયાના કાકીનું તારીખ 16-6-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાકે તેઓના નિવાસ સ્થાન, મુ. પીઠડ, તા. જોડીયા, જિ. જામનગર ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text