ઝીરકોનીયમ પટ્ટા પ્લસ અને શ્વેત X સિરામિક માર્કેટમાં ધૂમ મચાવવા સજ્જ : કોસ્ટ ઘટાડવા અને ગુણવત્તા વધારવા ઓપેક સિરામિકની પ્રોડક્ટ આજે જ અપનાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સે તેની નવી બે પ્રોડક્ટ લોન્ચ કરી છે. જે ટાઇલ્સની કોસ્ટને પણ નીચી લઈ જવામાં મદદરૂપ બનશે. તો આજે જ આ પ્રોડક્ટ અપનાવવા સંપર્ક કરો.1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી આજે સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. ખાસ કરીને ઓપેક સિરામિક્સ ઊંચી ઉડાન ભરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગોની પહેલી પસંદ બની ગયું છે. હજુ જો આ બન્ને ઉદ્યોગનો સમન્વય ચાલતો રહેશે તો સિરામિક ઉદ્યોગને વિશ્વમાં નંબર વન બનાવવામાં ઓપેક સિરામિક પણ શક્ય તેટલા પ્રયાસો કરશે.હાલ ઓપેક સિરામિક દ્વારા ઝીરકોનીયમ પટ્ટા પ્લસ અને શ્વેત X આ બે નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. જે કોસ્ટને 10થી 15 ટકા નીચી લઈ જશે. આ બન્ને પ્રોડક્ટ સિરામિક માર્કેટમાં ધૂમ મચાવવા સજ્જ છે. તો આજે જ સેમ્પલ માટે સંપર્ક કરો.ઓપેક્સ સિરામિક્સની અન્ય પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet