હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના માથક ગામના ઝાપા પાસેથી આરોપી અનિલ બાબુભાઇ બાહોપિયા રહે. શક્તિનગર નામના શખ્સને ઓરેન્જ હિલ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.