મોરબી નિવાસી પોપટલાલ ગામીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી પોપટલાલ દલુભાઈ ગામીનું તારીખ 17-6-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાને શેરી નં- 1 , અવધ- 4 , નાની કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે, લૌકિક પ્રથા બંધ છે.

- text