મોરબી નિવાસી ગંગાબેન બોપલીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગંગાબેન ધનજીભાઈ બોપલીયા (ઉં.વ. 83) તે ધનજીભાઈ આંબાભાઈ બોપલીયાના પત્ની, ચુનીલાલ ધનજીભાઈ બોપલીયા (CD)ના માતા, ઈન્દુભાઈ આંબાભાઈ બોપલીયા, જીવરાજભાઈ આંબાભાઈ બોપલીયા, રાઘવજીભાઈ આંબાભાઈ બોપલીયા, રમેશભાઈ આંબાભાઈ બોપલીયા, ભુદરભાઈ આંબાભાઈ બોપલીયાના ભાભીનું તારીખ 17-6-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-6-2024 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 વાગ્યા સુધી ગુરુ લાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text