VACANCY : સ્પેન્સેરા સિરામિકામાં 12 જગ્યા માટે ભરતી જાહેર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત સ્પેન્સેરા સિરામિકા LLPમાં 12 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ – 4 (M)
અનુભવ : 1 વર્ષ
● એક્સપોર્ટ માર્કેટિંગ – 4 (M)
અનુભવ : 1 વર્ષ
● બીલિંગ ડિપાર્ટમેન્ટ -4 (M)
સ્કિલ : પ્રોફિટ- એક્સેલ

સ્પેન્સેરા સિરામિકા LLP
માંડલ- હળવદ રોડ,
ઊંચી માંડલ, મોરબી
દિપકભાઇ (માર્કેટિંગ)
મો.નં.7574066664
રાજુભાઇ ( બીલિંગ)
મો.નં.7574866663