Morbi : શનાળા રોડ સ્થિત ગોકુળનગર ખાતે મેલડી માની રમેલ યોજાશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 16 જૂન ને રવિવારના રોજ રાત્રે 10 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર શેરી નંબર-23 ખાતે મેલડી માની રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. મેલડી માની રમેલમાં ગાયક કલાકાર જે.કે. ટીંબા અને કિશનભાઈ ભુવાજી હાજરી આપશે.

- text