મોરબી : દયાબેન મોહનભાઇ સંઘાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દયાબેન મોહનભાઇ સંઘાણીનું તારીખ 14-6-2024ને શુક્રવારના રોજ આ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17-6-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન હરીદર્શન એપાર્ટમેન્ટ, જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં શનાળા, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text