VACANCY : JP જવેલર્સમાં 16 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ JP જવેલર્સમાં 16 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મુલાકાત લેવા જણાવાયુ છે. અનુભવી ઉમેદવારોને પ્રથમ પસંદગી અપાશે.


● સેલ્સ ગર્લ -5
● સેલ્સમેન 5
● બીલીંગ -3
● સેલ્સ મેનેજર -1
● HR એક્ઝિક્યુટિવ -1
● જનરલ મેનેજર -1


JP જવેલર્સ
નહેરૂ ગેટ,સોની બજાર, મોરબી
મો.નં. 9978946000