મોરબીના શનાળા નજીક વોડકાના બે ચપલા સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શક્ત શનાળા ગામ નજીક હાઇવે ઉપરથી શાકિર રજાકભાઈ બ્લોચ અને સાહિલ મહેબૂબભાઈ ફલાણી રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાઓને વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાના 2 ચપલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text