ચોમાસામાં પણ પ્રસંગ રહેશે શાનદાર : વિશાળ ડોમ સાથે આનંદ પાર્ટી પ્લોટનો પ્રારંભ

 

વિશાળ પાર્કિંગ સુવિધા, ભવ્ય ડેકોરેશન, વિશાળ લોનેબલ ગ્રાઉન્ડ, ભરપૂર લાઈટિંગ સહિતની અનેક સુવિધાઓ : પ્રસંગમાં કઈ ઘટશે નહિ, જીવનભરનું સંભારણું બની રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે ચોમાસાનો વરસાદ તમારા પ્રસંગનો વિલન નહી બને, કારણકે આનંદ પાર્ટી પ્લોટમાં વિશેષ ડોમ સાથે તમારો પ્રસંગ એકદમ શાનદાર રીતે મનાવી શકાશે. તો અત્યારથી જ પ્રસંગનું બુકીંગ કરી દયો.

શિવમ મંડપ સર્વિસ દ્વારા મોરબીના રાજપર રોડ પર આનંદ પાર્ટી પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ પાર્ટી પ્લોટમાં નાના બાળકો માટે ફનવર્લ્ડ પણ છે. અહીં ચોમાસા દરમિયાન પ્રસંગોમાં વરસાદ નડે નહિ તેના માટે ખાસ ડોમ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.

મોરબીના લગ્ન, રિસેપ્સન, બર્થડે પાર્ટી તથા અન્ય શુભ પ્રસંગોને ઉજવવા માટેનુ આ ઉતમ સ્થળ છે. આ સ્થળ માટે જેટલા નાણા ખર્ચવામાં આવે છે તેટલી સુવિધાઓ પણ ઉપ્લબ્ધ છે. આ સાથોસાથ આનંદ પાર્ટી પ્લોટ વિશાળ પાર્કિંગ સુવિધા, ભવ્ય ડેકોરેશન, વિશાળ લોનેબલ ગ્રાઉન્ડ, ભરપૂર લાઈટિંગ સહિતની ઘણી સુવિધાઓ ધરાવે છે. અહીં બહારના ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. વધુમાં અહીંની સર્વિસ પણ ગુણવત્તાયુક્ત હશે.

શિવમ મંડપ સર્વિસ,
આનંદ પાર્ટી પ્લોટ,
રાજપર રોડ, મોરબી
પ્રવિણભાઈ રંગપરીયા
મો.નં.7567530000
ધવલ રંગપરીયા
મો.નં.75675 46000

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)