ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે શુક્રવારે વીજ કાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.14ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

રામદેવ જેજીવાય ફીડર (પાનેલી ગામ,ગીડચ ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), તેમજ ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર,ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

- text