મોરબી નિવાસી રવિનભાઈ રાણપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરા (શ્રીજી જ્વેલર્સ- નહેરુ ગેઈટ ચોક, મોરબી) (ઉં.વ.37) તે મહેન્દ્રભાઈ ભગવાનદાસ રાણપરા (ધુળકોટવાળા)ના પુત્ર, તરૂણભાઈ રાણપરાના નાનાભાઈ, સુરેશભાઈ ભગવાનદાસ રાણપરાના ભત્રીજા, તેજશ સુરેશભાઈ રાણપરાના ભાઈ, માધવ અને રિવાના પિતા, નરેન્દ્રભાઈ જયસુખભાઈ રાધનપુરા (રાજકોટવાળા)ના જમાઈનું તારીખ 11-6-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-6-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

- text

- text