મોરબીના નવી ટીંબડી ગામ નજીક અજાણ્યા પુરુષનો ઝાડવે લટકી આપઘાત 

- text


મોરબી : મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ પાસે આવેલ આનંદ હોટેલની બાજુમાં પાણીના નાલા નજીક બાવળની ડાળી સાથે સાડીનો કટકો બાંધી અંદાજે 35થી 40 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

- text

- text