VACANCY : GROW સિરામિકમાં 11 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત GROW સિરામિકમાં 11 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા અથવા કોલ કરવા જણાવાયુ છે.


● માર્કેટિંગ સ્ટાફ
(મેલ -3 , ફિમેલ -8)
ટાઇલ્સ અને સેનેટરીવેરના અનુભવી


GROW સિરામિક
F-11, પહેલો માળ,
લેટેસ્ટ સિરામિક ઝોન,
ઈશાન સિરામિક ઝોનની પાછળ,
8એ નેશનલ હાઇવે, મોરબી
સંદીપભાઈ ભોરણીયા
મો.નં.9909195337
મો.નં.8140695336