મોરબી નિવાસી ફજલભાઈ સેવંગીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ફજલભાઈ હાસમભાઈ સેવંગીયા તે અસરફભાઈના ભાઈ તથા અસ્લમભાઈના પિતાનું તા.11-6-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.12-6-2024ને બુધવારે રોજ સાંજે 5 થી 6 કલાકે વાંકાનેર દરવાજા અંદર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text