રવાપર ગામે શનિવારે ભવાઈનો કાર્યક્રમ

- text


મોરબી : રવાપર ગામે રવાપર ગ્રામ પંચાયત પાસે પોલીસ સ્ટેશન વાળી શેરીમાં એકતા એવન્યુ પાર્કમાં તા.15ને શનિવારે ભવાઈનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. બહુચર ભવાઇ મંડળના નાયક મહેન્દ્રભાઈ વ્યાસ તથા પ્રફુલ ભાઈ વ્યાસ (વેજલપર વાળા) આ કાર્યક્રમ રજૂ કરવાના છે. જેમાં જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text