મોરબીની વાવડી ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીની વાવડી ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રાકેશ હંસરાજભાઈ પાટડીયા ઉ.38 રહે. કબીર ટેકરી મોરબી નામના શખ્સને રોયલ સ્ટગ બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text