નિષ્ણાંત હેર સ્પેશિયાલીસ્ટની સેવા હવે ઘરઆંગણે : લેડીઝ અને જેન્ટ્સ બન્ને માટેનું અદ્યતન સલુન : બેઝિક ટુ એડવાન્સ કોર્સ પણ ઉપલબ્ધ : પ્રથમ 50 કસ્ટમર મારે લક્કી ડ્રોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદના સુપ્રસિદ્ધ સ્માર્ટ બ્યુટી સલૂન એકેડમીનો મોરબીમાં આવતીકાલે રવિવારથી પ્રારંભ થવાનો છે. જે નિમિત્તે ધમાકેદાર ઓફર્સ રાખવામાં આવી છે. સાથે લક્કી ડ્રો પણ યોજવામાં આવનાર છે. તો અહીં ટ્રીટમેન્ટ માટે જરૂર પધારો.મોરબીમાં રવાપર - ધૂનડા રોડ ઉપર શક્તિ ટાઉનમાં શ્રીજી કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવતીકાલે તા.9ને રવિવારે સવારે 10 કલાકે સ્માર્ટ બ્યુટી સલૂન એકેડમીનો પ્રારંભ થશે. અહીં ઓફર્સ નિમિત્તે તમામ ટ્રીટમેન્ટ ડિસ્કાઉન્ટ ભાવે મળશે. ઉપરાંત પ્રથમ 50 કસ્ટમર માટે એક લક્કી ડ્રો યોજવામાં આવશે. જેમાં પાંચ લક્કી કસ્ટમરને બેનિફિટ મળશે. પાંચેય કસ્ટમરને કેરાટીન, હેરાવોરા-હેરક્ટ, ફેશિયલ-ડિટેન, ફૂલ હેન્ડ -ફૂલ લેગ વેક્સ, મેનિકવોર-પેડીક્યોરમાંથી જે ટ્રીટમેન્ટ ડ્રોમાં લાગે તે ફ્રીમાં કરી આપવાના આવશે. આ ઉપરાંત અહીં બેઝિક ટુ એડવાન્સ કોર્ષ પણ શરૂ કરવામાં આવશે.આ ઓફર મર્યાદિત દિવસો માટે રહેશે ● હેરવોશ - હેરકટ રૂ.99માં● હેરવોશ- હેરસ્પા રૂ.299થી શરૂ● હેરફોલ ટ્રીટમેન્ટ રૂ.999● ડેડ્રફ ટ્રીટમેન્ટ રૂ.999● ફેશીયલ - ડીટેન રૂ.299થી શરૂ● સુગર વેકસ - રૂ.149● ક્રીમ વેકસ- રૂ.199● રિકા વેક્સ -રૂ.499● મેનિકયોર-પેડિક્યોર- રૂ.699● હાઇડ્રા ફેશિયલ ફેશ વોશ ફ્રી- 999● નેલ આર્ટ - 299થી શરૂ● કેરાટીન- રૂ.1999થી શરૂ● સ્મુથનીંગ - સ્ટ્રેટનીંગ -રૂ.2499થી શરૂસ્માર્ટ બ્યુટી સલુન એકેડમીબીજો માળ,શ્રીજી કોમ્પ્લેક્ષ, શક્તિ ટાઉન, રવાપર-ધુનડા રોડ 97731205976355451564 (આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)