પ્લાયવુડ અને ડોર લેવા છે ? ઉદય એન્ટરપ્રાઇઝમાં તમામ વસ્તુઓ મળી જશે હોલસેલભાવે

 

રેડ અને વાઈટ પ્લાયવુડ, ફૂલ કોર – ફૂલ પેનલ પ્લાયવુડ, કેલિબ્રેટેડ પ્લાયવુડ, ઈમ્પોર્ટેડ પ્લાયવુડ, બ્લેકબોર્ડ, ફ્લશ ડોર, લીનર લેમીનેટમાં અઢળક વેરાયટી : વર્ષો જૂની પેઢીમાં ગેરેન્ટી સાથે વસ્તુઓનું વેચાણ : ફ્રી ઇન્ટરીયર કન્સલ્ટેશન

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ડોર લેવા છે ? તો ઉદય એન્ટરપ્રાઇઝમાંથી તમામ વસ્તુઓ હોલસેલભાવે મળી જશે. તો ક્યાંયથી પણ ખરીદી કરતા પૂર્વે માત્ર અહીં એકવાર મુલાકાત જરૂર લ્યો.

મોરબીના મુનનગર ચોકમાં અંબાણી ટાઈમ્સમાં ઉદય એન્ટરપ્રાઇઝ કાર્યરત છે. જ્યાં રેડ અને વાઈટ પ્લાયવુડ, ફૂલ કોર – ફૂલ પેનલ પ્લાયવુડ, કેલિબ્રેટેડ પ્લાયવુડ, ઈમ્પોર્ટેડ પ્લાયવુડ, બ્લેકબોર્ડ, ફ્લશ ડોર, લીનર લેમીનેટનું હોલસેલ ભાવે રિટેઇલમાં વેચાણ કરવામાં આવે છે. અહીં 15 વર્ષની ગેરેન્ટી સાથેની પ્રોડક્ટ પણ મળે છે.

ઘર, ઓફિસ કે કારખાના માટે કોઈ પણ વસ્તુ ખરીદવા માટેનું આ સૌથી વિશ્વાસપાત્ર સ્થળ છે. પ્રાઈઝ અને ક્વોલિટી બન્નેમાં શ્રેષ્ઠતાના વાયદાના સાથે અહીં પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત અહીંથી ઇન્ટિરિયર માટેનું કન્સલ્ટેશન પણ ફ્રીમાં અપાઈ છે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો.

ઉદય એન્ટરપ્રાઇઝ
અંબાણી ટાઈમ્સ,
મુનનગર ચોક,મોરબી
મો.નં.9825649764
મો.નં.78619 55150

(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)