મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ આયુષ હોસ્પિટલમાં 50 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને તા.10 જૂનને સોમવારના રોજ સવારે 10 વાગ્યે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયુ છે.● ડેપ્યુટી CAO -1 MBA/MHA(હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન (અનુભવ 5થી 8 વર્ષ)● ક્લિનિકલ આસિસ્ટન્ટ (સિનિયર)-2 BHMS/BAMS (અનુભવ 3થી 5 વર્ષ)● ક્લિનિકલ આસિસ્ટન્ટ (જુનિયર) -2BHMS/BAMS● ફાર્માસિસ્ટ (રજીસ્ટર્ડ) -2B.PHARM/ D.PHARM/RELEVANT (અનુભવ 2થી 4 વર્ષ)● બાયોમેડીકલ એન્જીનિયર (સિનિયર) -1 B.E. (BIOMEDICAL) (અનુભવ 3થી 5 વર્ષ)● બાયોમેડીકલ એન્જીનિયર (જુનિયર) -1 B.E. (BIOMEDICAL) (અનુભવ 1થી 2 વર્ષ)● નર્સિંગ ઇન્ચાર્જ-2 B.SC./GNM (અનુભવ 3થી 5 વર્ષ)● સ્ટાફ નર્સ -20 ANM/GNM/B.SC (અનુભવી)● ઇન્ફેકશન કંટ્રોલ નર્સ -1(B.SC./GNM) (અનુભવ 3થી 5 વર્ષ) ( સર્ટીફાઇડ)● લેબ ટેક્નિશીયન -2 (M)MAT/DMLT (અનુભવ 1થી 3 વર્ષ)● OT ટેક્નિશયન -5 ઓર્થો/URO/ગાયનેક/ન્યુરો/જનરલ સર્જરી/કેથલેબB.SC/GNM/RElEVANT COURSE (અનુભવ 2થી 4 વર્ષ)● આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર-2 એક્ઝિક્યુટિવ- બિઝનેસ ડેવલપમેન્ટ -2MBA/RELEVANT ( હેલ્થકેર સેકટરમાં 4થી 5 વર્ષનો અનુભવ)● સિનિયર એક્ઝિક્યુટિવ HR-1MBA- HR/ PG.DIP ( અનુભવ 3થી 5 વર્ષ)● પબ્લિક રિલેશનન્સ ઓફિસર -3ગ્રેજ્યુએટ ( હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીમાં PRO/ADMIN/FRONT ઓફિસના અનુભવી)● હાઉસકીપિંગ સુપરવાઈઝર -2(ટિમ લીડ કરવામાં 2થી 3 વર્ષનો અનુભવ)● જનરલ સ્ટોર એક્ઝિક્યુટિવ -1ગ્રેજ્યુએટ ( હોસ્પિટલ સ્ટોર & પરચેસમાં 1થી 3 વર્ષનો અનુભવ)● CCTV ઓપરેટર -2કોમ્પ્યુટરના નોલેજ સાથે ગ્રેજ્યુએટઆયુષ હોસ્પિટલ,સાવસર પ્લોટ, અયોધ્યાપુરી મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીઇન્ટરવ્યૂ તા.10 જૂન, સોમવારસવારે 10 વાગ્યાથી શરૂઇમેઇલ :hr.aayushhospital@gmail.com મો.નં.8140700048(આ જાહેરાત છે, આમાં આપેલ વિગતોની સંપૂર્ણ જવાબદારી જાહેરાત આપનારની છે)