હળવદનાં 4 ક્રિકેટરોની અલગ અલગ ટિમોમાં જિલ્લા કક્ષાએ પસંદગી

- text


હળવદ : હળવદનાં 4 ક્રિકેટરો પ્રિયાંશ ચૌહાણ -મોરબી ડિસ્ટ્રિક્ટ અંડર 16, દિવ્ય પટેલ- સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ અંડર 16, આદિત્ય ચાવડા – સુરેન્દ્રનગર રૂરલ અંડર 16, ચૈતન્યસિંહ ઝાલા – મોરબી ડિસ્ટ્રિક્ટ અંડર 23 જિલ્લા કક્ષાએ આ 4 ટીમોમાં પસંદગી પામ્યા છે. જે બદલ ખેલાડીઓને અભિનંદન સાથે ઉતરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text