ક્રિકેટરસિયાઓને જલસો : સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ભારત V/S પાકિસ્તાનનો મહામુકબલો લાઈવ

 

T20 વર્લ્ડકપનો સૌથી હાઈપ્રોફાઈલ મેચ વિશાળ સ્ક્રીન ઉપર પરિવાર તથા મિત્રો સાથે માણો : બુક માય શોમાંથી ઓનલાઈન તથા સ્થળ ઉપરથી ઓફલાઇન ટીકીટ બુકીંગ થઈ શકશે

મોરબી : ક્રિકેટ રસિયાઓને જલસો પડી જવાનો છે. કારણકે સ્કાય મલ્ટીપ્લેક્ષમાં ભારત V/S પાકિસ્તાનનો ક્રિકેટનો મહામુકબલો લાઈવ નિહાળી શકાશે. તો અત્યારે જ જલ્દીથી ટીકીટ બુક કરી લ્યો.

ટી20 વર્લ્ડકપની શરુઆત તો થઈ ચુકી છે. પરંતુ ક્રિકેટના ચાહકો એક મેચ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની મેચની બંન્ને ટીમની ટક્કર 9 જીનના રોજ ન્યુયોર્કમાં થશે. ત્યાંના નસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમવાની છે. જેનો લાઈવ શો સ્કાય મલ્ટીપ્લેક્ષમાં થવાનો છે. આ શોની ટીકીટ રૂ.400 અને 300 છે. મર્યાદિત સીટ હોય જલ્દીથી બુક માય શો તથા સ્થળ ઉપર રૂબરૂ ટીકીટ બુક કરી લ્યો.

તા.9 જૂન, રવિવાર
સમય : સાંજે 7:15 કલાકે
સ્કાય મલ્ટીપ્લેક્ષ
શનાળા રોડ, મોરબી