હળવદના ચરાડવા ગામેથી સગીરાનું અપહરણ

- text


હળવદ : હળવદ તાલુકામાં ચરાડવા ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેતશ્રમિક પરિવારની સગીરવયની દીકરીનું આરોપી રહેશ મગનભાઈ હટીલા રહે.ડુંગલીયા, તા.કઠીવાડા, જી.અલીરાજપુર મધ્યપ્રદેશ નામનો શખ્સ લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે અપહરણ કરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text